દાહોદમાં જાહેરનામાનું ઉલ્લઘન કરી દુકાન ચલાવતા દુકાન સીલ કરાઈ
દાહોદ તા.૨૩,દાહોદ શહેરમાં સવારથી જ પાલિકા તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા દુકાનો બંધ કરવાના એલાનો કરી દેવામાં આવ્યા છે ત્યારે આ વચ્ચે શહેરમાં આવેલ નરેશ નામક કપડાનો દુકાનદાર પોતાની દુકાનને અડધી બંધ રાખી વેપાર ધંધો કરતો હોઈ આ બાબતની જાણ પાલિકા તંત્રને થતાં ત્યા આવી પહોંચી હતી. જાણવા મળ્યા અનુસાર, આ પહેલા આજે આ દુકાનદારને પાલિકા તંત્ર દ્વારા બંધ રાખવા અનેકવાર ટકોર પણ કરી હતી પરંતુ આ દુકાનદાર ટસનો મસ ના થઈ દુકાન ચાલુ રાખતા આખરે પાલિકા તંત્ર દ્વારા ભારે આક્રોશ સાથે આ દુકાનને ૩૧મી માર્ચ સુધી સીલ કરી દેવાતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

No comments:
Post a Comment