સ્વર્ણિમ સેવા કેન્દ્ર દ્વારા સાયબર સિક્યુરિટી અને એથિકલ હેકિંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મંત્રી માનનીય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તથા અતિથિ વિશેષ તરીકે દાહોદ જિલ્લાના સમાહર્તા કલેકટર માનનીય શ્રી વિજયભાઈ ખરાડી સાહેબ , દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક માનનીય શ્રી હિતેશભાઈ જોયસર સાહેબ તથા ગુજરાત પ્રવાસન નિગમના પૂર્વ ડિરેક્ટર માનનીય શ્રી સુધીરભાઈ લાલપુરવાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા . આ કાર્યક્રમમાં સાયબર સિક્યુરિટી ઇન્ડિયાના સુખ્યાત તજજ્ઞ શ્રી મનીષભાઈ જૈન આજના જમાનાને અનુરૂપ સાયબર એટેક ના ભોગ બનતા તથા ઠગાઈનો ભોગ બનતા સામાન્ય જનને ખુબ સુંદર માહિતી પૂરી પાડી હતી સુરક્ષા સેતુ સોસાયટી દાહોદ જિલ્લા પોલીસ ના સંયુક્ત ઉપક્રમે તથા સર્વ ધર્મ સમાચાર સમિતિના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા આજના પ્રવર્તમાન સંજોગોમાં આવા અવેરનેસ ના કાર્યક્રમો વારંવાર યોજવાનો સૌ કોઈએ સૂર વ્યક્ત કર્યો હતો
Powered by Blogger.
Main Menu
Follow Us
Follow Us
Contributors
Contact Form
Search This Blog
Blog Archive
- March 2021 (1)
- November 2020 (1)
- May 2020 (9)
- April 2020 (15)
- September 2019 (7)
Monday, 27 April 2020
Dahod News- Cyber Crime Sequrity Awareness
Publisher Monday, 27 April 2020
Thanks for reading Dahod News- Cyber Crime Sequrity Awareness
Previous
« Prev Post
« Prev Post
Next
Next Post »
Next Post »
No comments:
Post a Comment