વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ મુજબ દાહોદ શહેર નાં શહેરીજનોએ ધરના દ્વાર પર અગાસી કે અટારી પર બરોબર રાતના નવ વાગ્યે દીપજ્યોત પ્રગટાવી સમગ્ર ભારત અને વિશ્વમાંના સર્વ લોકોની સુખાકારી માટે દીપ મીણબતી મહાજ્યોતિ પ્રગટાવીને નવ મિનિટ સુધી મહામારી કોરોનાને મહાત કરવા માટે પ્રાર્થના કરી હતી વંદેમાતરમ્ નો જયધોષ ક્યો હતો કોઇ જગ્યાએ ફટાકડા પણ ફૂટ્યા હતા અને વંદેમાતરમ્ નો જયધોષ કરીને દીપજ્યોતિને વંદન કર્યા હતા દીપજ્યોત લઈ શુદ્ધતા શાંતિ.શકિત.નિશ્ર્વય . નિર્ભયતા.સુરક્ષિતતા . આરોગ્ય.ઉત્સાહ એકતાનો સંકલ્પ લઈને સૈ
સોનુ શરીર પ્રસન્નાતા રોગપ્રતિકારક શક્તિ થી ભરપૂર બને તેવી પ્રાર્થના કરવામાં આવી છે.જનતા ઘર ની બહાર ના નીકળે એ માટે દરેક વિસ્તારોમાં પોલીસ નો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે
સોનુ શરીર પ્રસન્નાતા રોગપ્રતિકારક શક્તિ થી ભરપૂર બને તેવી પ્રાર્થના કરવામાં આવી છે.જનતા ઘર ની બહાર ના નીકળે એ માટે દરેક વિસ્તારોમાં પોલીસ નો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે
No comments:
Post a Comment