દાહોદ થી ગોવામાં ફસાઈ ગયેલા પરીવારની વેદનાઓ અન્યત્ર પણ છે ત્યારે ગુજરાત બહાર ફસાઈ ગયેલાં સભ્યો પરત ધરે આવે આ માટે સરકાર દ્વારા વૈકલ્પીક વ્યાવસ્થાઓ ગોઠવવામાં આવે એવી લાગણીઓ સરકાર અને જીલ્લા પ્રશાસન સામે આ બે દંપતિઓની ચાતક મીટ
ગોવામાં ફસાયલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના મુખ્ય દાહોદ શહેરમાં રહેતાં બે દંપતિ જેમાં -1,ભીમજી વિજયભાઇ સલાટ,2,ગીતાબેન ભીમાભાઈ સલાટ,3, અર્જુન કિશોરભાઇ સલાટ અને,4,સોનલબેન રાજુભાઇ સલાટ જેઓ કેટલાક દિવસો પુર્વ ગોવા ફરવા ગયા હતા આ બે દંપતિ હાલ પરિવાર થી દુર રહેતા પરિવારમાં ચિતાનો માહૌલ જોવા મળી રહ્યો છે અને આ બે દંપતિઓને પરત વતન ખાતે લાવવા આદંપતિના પરિવારજનો દ્વારા લાગણી અને માંગણી ઉઠી પામી છે

No comments:
Post a Comment