કોરોના virus સામે રોગપ્રતિકારક શક્તિ વધારતી હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ ૩૦ નું હર્ષવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ દાહોદ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. જેમા તમામ સરકારી કર્મચારી જેમકે શ્રી કલેકટર કચેરી ,નાયબ પોલીસ અધિક્ષક કચેરી,પ્રાંત અધિકારી કચેરી,જીલ્લા આરોગ્ય અધિકારી કચેરી, પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારી , બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, બેંક ઓફ બરોડા ના કર્મચારીઓ ને વિગત વાર દવા ના ડોઝ ની સમજણ આપી રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા ભલામણ કરેલ દવા આજે આપવામાં આવેલ છે. બધાજ ડીપાર્ટમેન્ટ ના ખુબજ સરસ સહયોગ થી આજનું વિતરણ પૂર્ણ કરેલ છે ..હજુ પણ આગામી દિવસો દરમિયાન જરૂરી બાકીના વિભાગો ને આ દવાનું વિનામૂલયે વિતરણ કરવામાં આવશે.
દરેક નો ખુબ ખુબ આભાર.
સૌજન્ય:
ડો. પરેશકુમાર બડદવાલ
પ્રમુખ
હર્ષવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ, દાહોદ
Harshvardhan Charitable Trust
Dahod Corona
No comments:
Post a Comment