Dahod News: Corona New Case
દાહોદ
દાહોદ જીલ્લા મા વધુ 2 કેસ પોઝીટીવ આવ્યા
દાહોદ શહેર વધુ બે કેસ નોધાયા
બોમ્બે ના બાદ્રા થી આવેલ 28 વર્ષ અબ્દુલ કાઝી અને 20 વર્ષ ગીતા બેન ભુરીયા નો રિપોર્ટ આવ્યો પોઝીટીવ
દાહોદ જીલ્લા મા કુલ 15 કેસો
Thanks for reading Dahod News: 2 New Corona Case in Dahod 6th May 2020
No comments:
Post a Comment